Important Update

:: કોરોના (કોવીડ-19) વાયરસ વૈશ્વિક મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રી દિપેશ્વરી માતાજી મંદિર જુના ઊંટરડા (દિપેશ્વરી ધામ) સરકારશ્રી આદેશ મુજબ દર્શન માટે 17-05-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે આથી સર્વે ભક્તોએ ઘરે બેસીને આરાધના કરવી અને લોકડાઊન નિયમ પ્રમાણે ભાવી-ભક્તોએ પગપાળા સંઘ લઈને આવવું નહીં માં દિપેશ્વરી સૌને નિરોગી રાખે એવી પ્રાર્થના...જય શ્રી દિપેશ્વરી માં

HAPPY GURU PURNIMA


 Welcomes, www.untarda.com માં આપણું હાર્દિક સ્વાગત છે...

🙏 અમારી વેબસાઈટ તરફથી તમને સૌને ગુરુપૂનમ ની  ખુબ ખુબ શુભકામનાઓ।.....🙏






👉Regards....... 👇

     💓   H R INFOTECH  💓                                                                                                                

No comments: